ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર/કાર્યકર ભરતી 2026ની રાહ જોતા ઉમેદવારો માટે મહત્વ ના સમાચાર સમય પત્રક જાહેર

📢 ગુજરાત આંગણવાડી ભરતી સમય પત્રક જાહેર  2026


 



👩‍👧‍👦 આંગણવાડી ભરતી 2026 ક્યારે આવશે?

ગુજરાતમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર/સહાયિકા ભરતી 2026ની રાહ જોતા ઉમેદવારો માટે મહત્વની માહિતી.

📅 ભરતીની તારીખ: હજુ સત્તાવાર જાહેરાત બાકી
📝 અરજી તારીખ: ૨૬/૦૯/૨૦૨૬ થી ૨૦/૧૦/૨૦૨૬ 

ઓનલાઈન અરજી કરવામાટે સીડીપીઓશ્રી દ્વારા 21/10/2026 to 30/10/2026
🌐 અરજી પોર્ટલ: e-HRMS Gujarat
🏛️ વિભાગ: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત

⚠️ નોંધ: સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અથવા અંદાજિત તારીખો પર વિશ્વાસ ન કરવો. સત્તાવાર જાહેરાત આવ્યા બાદ જ ભરતીની તારીખ, જગ્યાઓ, લાયકાત અને અન્ય વિગતો પાક્કી ગણાશે.

🔔 આંગણવાડી ભરતી 2026ની સત્તાવાર તારીખ જાહેર થતાં જ સૌથી પહેલા માહિતી મેળવવા માટે પોસ્ટને SAVE અને SHARE કરો.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ